જુલાઈ ૨૬–ઑગસ્ટ ૧
પુનર્નિયમ ૧૯-૨૧
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની નજરમાં મનુષ્યનું જીવન કીમતી છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૨૧:૧૯—મુકદ્દમો શા માટે શહેરના દરવાજા પાસે ચલાવવામાં આવતો? (it-૧-E ૫૧૮ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧૯:૧-૧૪ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) bh ૧૨૮ ¶૮ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
“તારા માર્ગમાં સહીસલામત ચાલ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: આપણે કેમ સલામતીનું ધ્યાન રાખવું જોઈએ? સલામતી જાળવવા આપણે કેવાં પગલાં ભરવાં જોઈએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૩, સવાલ ૧-૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના