બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાની નજરમાં મનુષ્યનું જીવન કીમતી છે
આશ્રય શહેરો સુધી પહોંચવું સહેલું હતું (પુન ૧૯:૨, ૩; w૧૭.૧૧ ૧૪ ¶૪)
કોઈ નિર્દોષ ઇઝરાયેલી પર લોહીનો દોષ ન લાગે માટે આશ્રય શહેર તેને રક્ષણ આપતું (પુન ૧૯:૧૦; w૧૭.૧૧ ૧૫ ¶૯)
ભાઈ-બહેનો પર ખાર રાખીશું તો આપણે ખૂની તરીકે ગણાય શકીએ (પુન ૧૯:૧૧-૧૩; lv ૮૪ ¶૩; ૯૨ ¶૧૮)
પોતાને પૂછો: ‘કઈ રીતે બતાવી શકું કે યહોવાની જેમ હું પણ જીવનને કીમતી ગણું છું?’