બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા કેવી ભક્તિ ચાહે છે?
યહોવા ચાહતા હતા કે ઇઝરાયેલીઓ પૂરા દિલથી અને પૂરા જીવથી તેમને પ્રેમ કરે. તેમની આજ્ઞા પાળે અને તેમની ભક્તિ કરે (પુન ૧૧:૧૩; it-૨-E ૧૦૦૭ ¶૪)
જૂઠા દેવોની ભક્તિને લગતી દરેક ચીજવસ્તુનો પૂરેપૂરો નાશ કરે (પુન ૧૨:૨, ૩)
યહોવાએ પસંદ કરેલી જગ્યાએ બધા તેમની ભક્તિ કરે (પુન ૧૨:૧૧-૧૪; w૧૫ ૭/૧૫ ૨૭ ¶૧)
યહોવા ચાહે છે તેમના લોકો પૂરા દિલથી તેમની ભક્તિ કરે, તેઓમાં સંપ હોય અને જૂઠા દેવોની ભક્તિ છોડી દે.