સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૧૫-૨૧

૧ રાજાઓ ૫-૬

ઑગસ્ટ ૧૫-૨૧
  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • તેઓએ કામમાં દિલ રેડી દીધું”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૬:૧—આ કલમમાંથી બાઇબલ વિશે શું જાણવા મળે છે? (g-E ૫/૧૨ ૧૭, બૉક્સ)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૫:૧-૧૨ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • પ્રાર્થનાઘરના બાંધકામમાં આપ્યો યહોવાએ સાથ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી પૂછો: કયા અનુભવો બતાવે છે કે યહોવાએ માઇક્રોનેશિયામાં પ્રાર્થનાઘરના બાંધકામ પર આશીર્વાદ આપ્યા? બાંધકામ વખતે પવિત્ર શક્તિથી કઈ રીતે ભાઈ-બહેનોને મદદ મળે છે? બાંધકામમાં જો તમે ભાગ લીધો હોય, તો યહોવાનો હાથ તમે કઈ રીતે જોઈ શક્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr ભાગ બે, પ્રક. ૫ ¶૧-૮, રજૂઆતનો વીડિયો

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના