બાઇબલમાં રહેલો ખજાનો
તેઓએ કામમાં દિલ રેડી દીધું
સુલેમાને મંદિર બાંધવા સૌથી ઉત્તમ વસ્તુઓ વાપરી (૧રા ૫:૬, ૧૭; w૯૯ ૧/૧ ૩૨)
ઘણા લોકોએ આ કામમાં મદદ કરી (૧રા ૫:૧૩-૧૬; it-1-E ૪૨૪; it-2-E ૧૦૭૭ ¶૧)
સુલેમાન અને તેમના લોકોએ મંદિર બાંધવા સાત વર્ષ સુધી અથાક મહેનત કરી (૧રા ૬:૩૮; પહેલા પાનનું ચિત્ર જુઓ)
સુલેમાન અને તેમના લોકોએ કામમાં દિલ રેડી દીધું. એટલે તેઓ ભવ્ય મંદિર બનાવી શક્યા. એ મંદિરથી યહોવાને મહિમા મળ્યો. પણ આવનાર પેઢીઓમાં, યહોવાની ભક્તિ માટે એવી ધગશ ન હતી. તેઓએ મંદિરની સંભાળ ન રાખી અને સમય જતાં એનો નાશ થઈ ગયો.
પોતાને પૂછો: ‘યહોવાની ભક્તિમાં મારી ધગશ ઓછી ન થઈ જાય, એ માટે હું શું કરું છું?’