ઑગસ્ટ ૧-૭
૧ રાજાઓ ૧-૨
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પોતાની ભૂલોમાંથી શીખીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૨:૩૭, ૪૧-૪૬—શિમઈની ભૂલમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૫ ૭/૧ ૩૦ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧:૨૮-૪૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. પછી પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ.) km ૧/૧૫ ૨ ¶૧-૩—વિષય: સારી રીતે પ્રચાર કરતા ભાઈ-બહેનો પાસેથી શીખીએ. (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“નવા સેવા વર્ષ માટે ધ્યેય—રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ”: (૭ મિ.) ચર્ચા. શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ વીડિયો બતાવો.
“નવા સેવા વર્ષ માટે ધ્યેય—બાંધકામમાં મદદ કરીએ”: (૮ મિ.) ચર્ચા. શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—બાંધકામમાં મદદ કરીએ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૪ ¶૧-૯, રજૂઆતનો વીડિયો, બૉક્સ ૪-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૬ અને પ્રાર્થના