ઑગસ્ટ ૨૨-૨૮
૧ રાજાઓ ૭
ગીત ૨૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બે સ્તંભોમાંથી શું શીખી શકીએ?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧રા ૭:૨૩—મંદિરમાં “તાંબાનો હોજ” બનાવવામાં આવ્યો હતો, એમાંથી આપણે શું શીખી શકીએ? (it-1-E ૨૬૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૭:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૬ મુદ્દો ૬ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
“સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ”: (૧૦ મિ.) સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા. તમારા મંડળમાં ઝુંબેશની કઈ ગોઠવણ કરવામાં આવી છે એ વિશે જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૫ ¶૯-૧૬
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના