સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

બે સ્તંભોમાંથી શું શીખી શકીએ?

બે સ્તંભોમાંથી શું શીખી શકીએ?

મંદિરની પરસાળમાં બે ઊંચા ઊંચા સ્તંભો ઊભા કરવામાં આવ્યા હતા (૧રા ૭:૧૫, ૧૬; w૧૩-E ૧૨/૧ ૧૩ ¶૩)

બંને સ્તંભનાં નામનો બહુ ઊંડો અર્થ રહેલો હતો (૧રા ૭:૨૧; it-1-E ૩૪૮)

લોકોએ યહોવા પર આધાર રાખ્યો ત્યાં સુધી યહોવાએ મંદિર ‘કાયમ ટકાવી રાખ્યું’ (૧રા ૭:૨૧, ફૂટનોટ; ગી ૧૨૭:૧)

આપણે યહોવા વિશે શીખવાનું શરૂ કર્યું એ સમયે તેમણે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી. આજે પણ ‘શ્રદ્ધામાં મક્કમ રહેવા’ આપણે યહોવા પર આધાર રાખવાની જરૂર છે.—૧કો ૧૬:૧૩.

પોતાને પૂછો: ‘શું મારા જીવનથી દેખાઈ આવે છે કે હું યહોવા પર આધાર રાખું છું?’