ઑગસ્ટ ૮-૧૪
૧ રાજાઓ ૩-૪
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બુદ્ધિ મહત્ત્વની છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૩:૧-૧૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૬ મુદ્દો ૪ (th અભ્યાસ ૧૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૯
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
નવા સેવા વર્ષ માટે ધ્યેય—ઉદારતા બતાવીએ: (૫ મિ.) ચર્ચા. શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—યહોવાના કામ માટે ‘કંઈક બાજુ પર રાખી મૂકીએ’ વીડિયો બતાવો. પછી પૂછો: એ યુગલે કઈ અલગ અલગ રીતે ઉદારતા બતાવી?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૪ ¶૧૦-૧૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧ અને પ્રાર્થના