સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે” એ વિશે તમે શું માનો છો?
શાસ્ત્રવચન: પ્રેકા ૨૦:૩૫
ફરી મુલાકાત માટે સવાલ: બીજાઓને કંઈક આપવાથી આપણને કેમ ખુશી મળે છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: