બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા અદ્દલ ન્યાય કરે છે
ગિબયોનીઓ સાથે થયેલા અન્યાયને યહોવા ભૂલ્યા ન હતા (૨શ ૨૧:૧, ૨)
શાઉલ અને તેમના ઘરનાઓએ લોહી વહાવ્યું હતું. એ પાપની ભરપાઈ સોના-ચાંદીથી થઈ શકતી ન હતી (ગણ ૩૫:૩૧, ૩૩; ૨શ ૨૧:૩, ૪)
ગિબયોનીઓને ન્યાય મળે માટે શાઉલના વંશજોમાંથી સાત માણસોને મારી નાખવામાં આવ્યા (૨શ ૨૧:૫, ૬; it-1-E ૯૩૨ ¶૧)
આપણી સાથે અન્યાય થાય ત્યારે કેમ રોમનો ૧૨:૧૯-૨૧ની સલાહ યાદ રાખવી જોઈએ?