જુલાઈ ૧૮-૨૪
૨ શમુએલ ૨૨
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પર આધાર રાખીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૨૨:૩૬—યહોવાની નમ્રતાએ કઈ રીતે દાઉદને મહાન બનાવ્યા? (w૧૨ ૧૧/૧ ૨૦ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૨૨:૩૩-૫૧ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૩)
ટૉક: (૫ મિ.) w૦૬ ૯/૧ ૯ ¶૭-૮—વિષય: શું આપણી દરેક મુશ્કેલી પાછળ શેતાનનો હાથ છે? (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨
યહોવાએ કરેલા ઉદ્ધારનાં કામોમાં આનંદ કરો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: શ્રીલંકામાં યુદ્ધ દરમિયાન યહોવાએ કઈ રીતે ભાઈ ગણેશલિંગમના કુટુંબની સંભાળ રાખી? આ અનુભવથી તમારી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થાય છે?
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૩ ¶૧૧-૨૦
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૬ અને પ્રાર્થના