સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૨૫-૩૧

૨ શમુએલ ૨૩-૨૪

જુલાઈ ૨૫-૩૧
  • ગીત ૧૫૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૫

  • રાજીખુશીથી બલિદાન ચઢાવીએ (ગી ૫૪:૬): (૯ મિ.) વીડિયો બતાવો.

  • યહોવાના દોસ્ત બનો—પોતાનો નહિ, બીજાઓનો વિચાર કરીએ: (૬ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: રોહન અને અવનીને શું કરવું હતું, પણ તેઓએ શું કર્યું? ઈસુના દાખલામાંથી રોહનને શું શીખવા મળ્યું? યહોવાને ખુશ કરવા કે બીજાઓની મદદ કરવા તમે શું જતું કર્યું છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૩ ¶૨૧-૩૦

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૨૩ અને પ્રાર્થના