જુલાઈ ૪-૧૦
૨ શમુએલ ૧૮-૧૯
ગીત ૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બાર્ઝિલ્લાયની જેમ મર્યાદા બતાવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨શ ૧૯:૨૪-૩૦—મફીબોશેથના દાખલામાંથી આપણને કઈ રીતે હિંમત મળી શકે? (w૨૦.૦૪ ૩૦ ¶૧૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨શ ૧૯:૩૧-૪૩ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ખુશી—પ્રેકા ૨૦:૩૫ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. * ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧)
ટૉક: (૫ મિ.) w૨૧.૦૮ ૨૩-૨૫ ¶૧૫-૧૯—વિષય: સંજોગો પ્રમાણે કેવા ધ્યેય રાખી શકીએ? (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“નવા સેવા વર્ષ માટે ધ્યેય—પાયોનિયરીંગ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. તમે હિંમતવાન બનો . . . પાયોનિયરો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨ ¶૨૮-૩૧, બૉક્સ ૨-ક અને ૨-ખ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના