બાઇબલમાં રહેલો ખજાનો
બાર્ઝિલ્લાયની જેમ મર્યાદા બતાવીએ
બાર્ઝિલ્લાયને દાઉદ રાજા એક ખાસ લહાવો આપવા માંગતા હતા (૨શ ૧૯:૩૨, ૩૩; w૧૮.૦૯ ૯ ¶૬)
બાર્ઝિલ્લાય જાણતા હતા કે તેમનાથી નહિ થાય એટલે તેમણે દાઉદ રાજાને ના પાડી (૨શ ૧૯:૩૪, ૩૫; w૧૮.૦૯ ૯ ¶૭)
બાર્ઝિલ્લાયની જેમ આપણે મર્યાદા બતાવીએ (w૧૭.૦૧ ૨૩ ¶૬)
જે વ્યક્તિમાં મર્યાદાનો ગુણ હશે તે જાણે છે કે પોતે કેટલું કરી શકે છે અને કેટલું નહિ. આપણામાં એ ગુણ હશે તો યહોવાને ખુશ કરી શકીશું. (મીખ ૬:૮) એ ગુણ બતાવવાથી આપણું જ ભલું થાય છે. કઈ રીતે?