ઑગસ્ટ ૧૪-૨૦
નહેમ્યા ૮-૯
ગીત ૧૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૮:૧-૧૨ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૧ મુદ્દો ૫ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૬
“કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૦ ¶૧-૮, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૯ અને પ્રાર્થના