બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો છે”
લોકો એઝરા પાસેથી નિયમશાસ્ત્રની વાતો સાંભળવા ભેગા થયા (નહે ૮:૧, ૨; w૧૩ ૧૦/૧૫ ૨૧ ¶૨; પહેલા પાનનું ચિત્ર જુઓ)
એ યહોવાની ભક્તિમાં ખુશ થવાનો સમય હતો, અગાઉ કરેલી ભૂલો માટે રડવાનો સમય ન હતો (નહે ૮:૯, ૧૧, ૧૨)
યહોવા તરફથી મળતો આનંદ તેમના ભક્તો માટે મજબૂત કિલ્લો છે (નહે ૮:૧૦; w૦૭ ૮/૧ ૧૭ ¶૯-૧૦)
પોતાને પૂછો: ‘મુશ્કેલીઓ છતાં મારી પાસે ખુશ થવાનાં કયાં કારણો છે?’