ઑગસ્ટ ૨૧-૨૭
નહેમ્યા ૧૦-૧૧
ગીત ૧૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેઓએ યહોવા માટે જતું કર્યું”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
નહે ૧૦:૩૪—લોકોને લાકડાં લાવવાનું કેમ કહેવામાં આવ્યું? (w૦૬ ૨/૧ ૧૭ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૧૦:૨૮-૩૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” ભાગની ટૂંકમાં ચર્ચા કરો. (th અભ્યાસ ૪)
ટૉક: (૫ મિ.) w૧૧ ૨/૧ ૧૮-૧૯ ¶૧૨-૧૫—વિષય: એવાં અર્પણ આપો, જેનાથી યહોવા આજે ખુશ થાય છે. (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?”: (૧૦ મિ.) ચર્ચા.
“સપ્ટેમ્બર મહિનામાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!”: (૫ મિ.) સેવા નિરીક્ષક ટોક આપશે. ઝૂંબેશ માટે ભાઈ-બહેનનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૦ ¶૯-૧૭, બૉક્સ ૨૦-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૩ અને પ્રાર્થના