સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

તેઓએ યહોવા માટે જતું કર્યું

તેઓએ યહોવા માટે જતું કર્યું

અમુક કુટુંબો પોતાનું ઘર અને જમીન છોડીને યરૂશાલેમ રહેવા ગયાં (નહે ૧૧:૧; w૯૮ ૧૦/૧૫ ૨૨ ¶૧૩)

જેઓ જતું કરવા તૈયાર હતા, તેઓને આશીર્વાદો મળ્યા (નહે ૧૧:૨; w૮૬ ૩/૧ ૨૮)

યહોવાના આશીર્વાદોની સામે આપણે જે જતું કરીએ છીએ, એની કોઈ વિસાત નથી (માલ ૩:૧૦; w૧૬.૦૪ ૮ ¶૧૫)

પોતાને પૂછો: ‘યહોવાની સેવામાં મેં જે જતું કર્યું છે, એના બદલામાં મને કયા આશીર્વાદો મળ્યા છે?