ઑગસ્ટ ૨૮-સપ્ટેમ્બર ૩
નહેમ્યા ૧૨-૧૩
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
નહે ૧૩:૧૦—ગાયકો લેવીઓમાંથી જ હતા, તોપણ શા માટે તેઓને અલગ ગણવામાં આવ્યા? (it-2-E ૪૫૨ ¶૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૧૨:૨૭-૩૯ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. એ વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી શીખવીએ છીએ. પછી બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૧ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૮
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
“યહોવાની જેમ અતૂટ પ્રેમ બતાવો”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૧ ¶૧-૬, રજૂઆતનો વીડિયો, બૉક્સ ૨૧-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૪ અને પ્રાર્થના