સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

પહેલી મુલાકાત

સવાલ: ઈશ્વર આપણને સજા કરવા આપણા પર તકલીફો લાવતા નથી, એવું કેમ કહી શકીએ?

શાસ્ત્રવચન: યાકૂ ૧:૧૩

ફરી મુલાકાત માટે સવાલ: આપણા પર કેમ તકલીફો આવે છે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

ફરી મુલાકાત

સવાલ: આપણા પર કેમ તકલીફો આવે છે?

શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯

ફરી મુલાકાત માટે સવાલ: આપણને તકલીફમાં જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: