જુલાઈ ૧૭-૨૩
એઝરા ૯-૧૦
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“આજ્ઞા ન પાળવાનાં ખરાબ પરિણામ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
એઝ ૧૦:૪૪—પત્નીઓ સાથે બાળકોને પણ કેમ પાછાં મોકલી દેવામાં આવ્યાં? (w૦૬ ૧/૧ ૧૨ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) એઝ ૯:૧-૯ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકાથી શરૂઆત કરો, પછી વાતને “વાતચીતની એક રીત” ભાગના વિષય તરફ વાળો. (th અભ્યાસ ૧૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૧, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૯
આજ્ઞા પાળવાથી રક્ષણ થાય છે (૨થે ૧:૮): (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: આર્માગેદન પહેલાં શું થશે?
આજે આજ્ઞા પાળવાથી શું ફાયદો થાય છે?
આર્માગેદન અને આજ્ઞા પાળવા વચ્ચે શું સંબંધ છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૮ ¶૧૬-૨૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૬ અને પ્રાર્થના