જુલાઈ ૨૪-૩૦
નહેમ્યા ૧-૨
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તરત જ મેં પ્રાર્થના કરી”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
નહે ૨:૪—શું નહેમ્યાએ આ પહેલી વાર યરૂશાલેમની ખરાબ હાલત વિશે પ્રાર્થના કરી હતી? એમાંથી આપણે શું શીખી શકીએ? (w૮૬-E ૨/૧૫ ૨૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) નહે ૨:૧૧-૨૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૬)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૧, વધારે જાણો અને મુદ્દો ૪ (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૮
યહોવાના દોસ્ત બનો!—શું યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે?: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: આ વીડિયોમાંથી પ્રાર્થના વિશે શું શીખવા મળ્યું?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr ભાગ પાંચ, પ્રક. ૧૯ ¶૧-૬, રજૂઆતનો વીડિયો, બૉક્સ ૧૯-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૯ અને પ્રાર્થના