યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘તરત જ મેં પ્રાર્થના કરી’
[નહેમ્યાની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
રાજાને જવાબ આપતા પહેલાં નહેમ્યાએ પ્રાર્થના કરી (નહે ૨:૨-૪; w૦૮ ૨/૧ ૯ ¶૫)
રાજાએ નહેમ્યાની વિનંતી પ્રમાણે કર્યું (નહે ૨:૫, ૬)
મનન માટે સવાલ: જો કોઈ અચાનક આપણી માન્યતા વિશે પૂછે, તો આપણે શું કરી શકીએ?—be-E ૧૭૭ ¶૪.