સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૩૧-ઑગસ્ટ ૬

નહેમ્યા ૩-૪

જુલાઈ ૩૧-ઑગસ્ટ ૬
  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ.) ઘરમાલિક સાથે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકાના છેલ્લા પાનમાંથી ચર્ચા કરો. પછી પૂછો કે શું તેમને બાઇબલ અભ્યાસ કરવો ગમશે. (th અભ્યાસ ૧૨)

  • ટૉક: (૫ મિ.) km ૧૧/૧૨ ૧—વિષય: મહેનતના ફળમાં આનંદ માણો. (th અભ્યાસ ૧૦)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • યહોવાના સાક્ષીઓ સાથે કામ કરવું: (૮ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: કામની જગ્યાએ આપણાં સારાં વાણી-વર્તનથી કઈ રીતે બીજાઓને સાક્ષી મળે છે?

  • મંડળની જરૂરિયાતો: (૭ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૯ ¶૭-૧૫

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૭ અને પ્રાર્થના