સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૧૨-૧૮

ગીતશાસ્ત્ર ૭૩-૭૪

ઑગસ્ટ ૧૨-૧૮

ગીત ૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકોની અદેખાઈ આવવા લાગે તો શું કરવું?

(૧૦ મિ.)

ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકોની અદેખાઈ કરવા લાગીએ (ગી ૭૩:૩-૫; w૨૦.૧૨ ૧૯ ¶૧૪)

પોતાને એકલા પાડી દેવાને બદલે આપણાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરીશું તો, ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકો વિશે યોગ્ય વલણ રાખી શકીશું (ગી ૭૩:૧૭; ની ૧૮:૧; w૨૦.૧૨ ૧૯-૨૦ ¶૧૫-૧૬)

જેઓ ઈશ્વરની ભક્તિ નથી કરતા, તેઓ “લપસણી જગ્યાએ” છે; જેઓ ઈશ્વરની ભક્તિ કરે છે, તેઓને “માન-સન્માન” મળે છે (ગી ૭૩:૧૮, ૧૯, ૨૪; w૧૪ ૪/૧૫ ૪ ¶૫; w૧૩ ૨/૧૫ ૨૫-૨૬ ¶૩-૫)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૭૪:૧૩, ૧૪, ફૂટનોટ—“લિવયાથાન” કદાચ શાને રજૂ કરે છે? (it-2-E ૨૪૦)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તક મળે ત્યારે કોઈ ઓળખીતાને જણાવો કે હાલની કોઈ સભામાંથી તમે શું શીખ્યા. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) જાહેરમાં પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બતાવો કે એ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) ટૉક. ijwbq ૮૯—વિષય: શું બધા જ ધર્મો એકસરખા છે? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૦

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૭ અને પ્રાર્થના