ઑગસ્ટ ૫-૧૧
ગીતશાસ્ત્ર ૭૦-૭૨
ગીત ૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. ઈશ્વરની શક્તિ વિશે ‘આવનાર પેઢીને જણાવો’
(૧૦ મિ.)
દાઉદ યુવાન હતા ત્યારે યહોવાએ તેમની સંભાળ રાખી (ગી ૭૧:૫; w૯૯ ૯/૧ ૧૮ ¶૧૭)
દાઉદ વૃદ્ધ થઈ ગયા ત્યારે પણ યહોવા તેમને મદદ કરતા રહ્યા (ગી ૭૧:૯; w૧૪ ૩/૧૫ ૨૧ ¶૩-૪)
દાઉદે યુવાનોને પોતાના અનુભવો જણાવ્યા, જેથી તેઓને ઉત્તેજન મળે (ગી ૭૧:૧૭, ૧૮; w૧૪ ૧/૧૫ ૨૩ ¶૪-૫)
પોતાને પૂછો: ‘કુટુંબ તરીકે ભક્તિ દરમિયાન મને કયા ભાઈ કે બહેનનું ઇન્ટરવ્યૂ લેવાનું ગમશે, જે લાંબા સમયથી યહોવાની સેવા કરી રહ્યા હોય?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૭૨:૮—ઉત્પત્તિ ૧૫:૧૮માં યહોવાએ ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું, એ રાજા સુલેમાનના રાજ દરમિયાન કઈ રીતે પૂરું થયું? (it-1-E ૭૬૮)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૭૧:૧-૨૪ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. જ્યારે ઘરમાલિક દલીલો કરવા લાગે, ત્યારે પ્રેમથી વાત પૂરી કરી દો. (lmd પાઠ ૪ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. કોઈ સગા સાથે વાતચીત આગળ વધારો, જે બાઇબલ અભ્યાસ કરતા અચકાતું હોય. (lmd પાઠ ૮ મુદ્દો ૪)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) ટૉક. ijwfq ૪૯—વિષય: યહોવાના સાક્ષીઓએ શા માટે પોતાની અમુક સમજણમાં ફેરફાર કર્યો છે? (th અભ્યાસ ૧૭)
ગીત ૧૫૩
૭. કુટુંબ તરીકે ભક્તિ કઈ રીતે કરવી?
(૧૫ મિ.) ચર્ચા.
કુટુંબ તરીકે ભક્તિમાં બાળકો “યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ” પાળવાનું શીખે છે. (એફે ૬:૪) એટલે એ સમય તેઓ માટે ખૂબ મહત્ત્વનો છે. કંઈ શીખવામાં મહેનત તો લાગે છે, પણ એમાં મજા આવી શકે છે, ખાસ કરીને જ્યારે બાળકો બાઇબલનું શિક્ષણ શીખવાની ઇચ્છા કેળવે ત્યારે. (યોહ ૬:૨૭; ૧પિ ૨:૨) “ કુટુંબ તરીકેની ભક્તિ માટે સૂચનો” બૉક્સની મદદથી મમ્મી-પપ્પા કુટુંબ તરીકેની ભક્તિને વધારે મજેદાર બનાવી શકે છે અને બાળકોને સારી રીતે શીખવી શકે છે. બૉક્સનો સારાંશ જણાવો અને પછી નીચે આપેલા સવાલો પર ચર્ચા કરો:
-
તમે કયાં સૂચનો અજમાવવા માંગો છો?
-
આ સૂચનો સિવાય તમને બીજા શાનાથી ફાયદો થયો છે?
કુટુંબ તરીકેની ભક્તિ વધારે મજેદાર બનાવો વીડિયો બતાવો. પછી પૂછો:
-
જો કુટુંબમાં બાળકો ન હોય, તો કુટુંબ તરીકેની ભક્તિમાં પત્નીને મજા આવે એ માટે પતિ શું કરી શકે?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૩ ¶૧૭-૨૪