સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૧-૭

ગીત ૩૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

દાઉદને પકડવામાં નિષ્ફળ ગયા પછી શાઉલ રાજા અને તેના માણસો

૧. યહોવા એ લોકોને મૂંઝવી નાખે છે, જેઓ તેમના સેવકોનો વિરોધ કરે છે

(૧૦ મિ.)

દાઉદે શાઉલ રાજાથી સંતાવું પડ્યું (૧શ ૨૪:૩; ગી ૫૭, મથાળું)

યહોવાએ દાઉદના વિરોધીઓને મૂંઝવી નાખ્યા (૧શ ૨૪:૭-૧૦, ૧૭-૨૨; ગી ૫૭:૩)

વિરોધીઓ મોટા ભાગે પોતાની જ જાળમાં ફસાય છે (ગી ૫૭:૬; bt-E ૨૨૦-૨૨૧ ¶૧૪-૧૫)

પોતાને પૂછો: ‘મારો વિરોધ થાય ત્યારે હું કઈ રીતે બતાવી શકું કે મને યહોવા પર ભરોસો છે?’—ગી ૫૭:૨.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૫૭:૭—મક્કમ મન હોવાનો અર્થ શું થાય? (w૨૩.૦૭ ૧૮ ¶૧૬-૧૭)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. હાર ન માનો, મદદ કરતા રહો—પાઉલે શું કર્યું

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૭ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. હાર ન માનો, મદદ કરતા રહો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૭ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૫

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૦ અને પ્રાર્થના