આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જુલાઈ ૨૦૧૬
રજૂઆતની એક રીત
(T-32) પત્રિકા અને ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.
બાઇબલમાં રહેલો ખજાનો
પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો
યહોવાને આપેલાં વચનો વિશે પ્રાર્થના કરવાથી શો ફાયદો થશે? તમે યહોવા પર ભરોસો રાખો છો, એ પ્રાર્થના દ્વારા કઈ રીતે બતાવી શકો? (ગીતશાસ્ત્ર ૬૧-૬૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સાદું જીવન ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે
જીવન સાદું બનાવવાથી તમે શું કરી શકશો? તમે કઈ રીતે ઈસુના જીવનને અનુસરી શકો?
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાના લોકો સાચી ભક્તિ માટે ઉત્સાહી હોય છે
દાઊદના ઉત્સાહથી આપણને શું શીખવા મળે છે? ઉત્સાહ આપણને શું કરવા પ્રેરે છે? (ગીતશાસ્ત્ર ૬૯-૭૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?
જેઓ પાયોનિયરીંગ કરે છે તેઓને જીવનમાં સંતોષ અને ઘણા આશીર્વાદો મળે છે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ પાયોનિયરીંગ કરી શકે છે. ભલે પછી તેઓ પાસે વધારે સમય કે શક્તિ ન હોય, તોપણ તેઓ કરી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાનાં કામ યાદ રાખો
યહોવાનાં કામોમાં શાનો સમાવેશ થાય છે? એના પર મનન કરવાથી આપણને કઈ રીતે ફાયદો થશે? (ગીતશાસ્ત્ર ૭૪-૭૮)
બાઇબલમાં રહેલો ખજાનો
તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?
ગીતશાસ્ત્ર ૮૩ના કવિએ બતાવ્યું કે યહોવા ઈશ્વર તેમના જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ હતા. આપણે પણ એ કઈ રીતે બતાવી શકીએ?