યહોવાના સેવકો તરીકે આપણું જીવન
નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ
નિયમિત પાયોનિયરીંગ કરવા માટે સારું શેડ્યુલ જરૂરી છે. જો તમે અઠવાડિયામાં સેવાકાર્ય માટે ૧૮ કલાક ફાળવો, તો તમે પાયોનિયરીંગ કરી શકશો. સાથે સાથે તમારી પાસે વેકેશનનો પણ સમય હશે. અણધાર્યા સંજોગો ઊભા થાય જેમ કે, બીમારી અથવા મોસમ સારું ન હોય ત્યારે પણ તમે કલાક પૂરા કરી શકશો. નીચે આપેલા ચાર્ટથી એવા પ્રકાશકોને મદદ મળશે કે જેઓ પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કરતા હોય અથવા તબિયત સારી રહેતી ન હોય કે થોડું કરીને થાકી જતા હોય. થોડા ફેરફારો કરવાથી કદાચ તમારા કુટુંબમાંથી કોઈ સપ્ટેમ્બર મહિનાથી પાયોનિયરીંગ શરૂ કરી શકે. કેમ નહિ કે એ વિશે કુટુંબ તરીકેની ભક્તિમાં ચર્ચા કરો?
સોમવાર |
નોકરી |
મંગળવાર |
નોકરી |
બુધવાર |
નોકરી |
ગુરુવાર |
૬ કલાક |
શુક્રવાર |
૬ કલાક |
શનિવાર |
૪ કલાક |
રવિવાર |
૨ કલાક |
સોમવાર |
૨ કલાક |
મંગળવાર |
૨ કલાક |
બુધવાર |
સભા |
ગુરુવાર |
૨ કલાક |
શુક્રવાર |
૨ કલાક |
શનિવાર |
૬ કલાક |
રવિવાર |
૪ કલાક |
સોમવાર |
આરામ |
મંગળવાર |
૩ કલાક |
બુધવાર |
૩ કલાક |
ગુરુવાર |
૩ કલાક |
શુક્રવાર |
૩ કલાક |
શનિવાર |
૩ કલાક |
રવિવાર |
૩ કલાક |