જુલાઈ ૧૮-૨૪
ગીતશાસ્ત્ર ૭૪-૭૮
ગીત ૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાનાં કામ યાદ રાખો”: (૧૦ મિ.)
ગી ૭૪:૧૬; ૭૭:૬, ૧૧, ૧૨—યહોવાનાં કામો પર મનન કરો (w૧૫ ૮/૧૫ ૧૦ ¶૩-૪; w૦૪ ૩/૧ ૧૯-૨૦; w૦૩ ૭/૧ ૧૦-૧૧ ¶૬-૭)
ગી ૭૫:૪-૭—યહોવા પોતાના મંડળની સંભાળ રાખવા નમ્ર વ્યક્તિઓને પસંદ કરે છે (w૦૬ ૮/૧ ૪ ¶૧; it-1-E ૧૧૬૦ ¶૭)
ગી ૭૮:૧૧-૧૭—યહોવા પોતાના લોકોનું રક્ષણ કઈ રીતે કરે છે એને યાદ કરો (w૦૪ ૪/૧ ૨૧-૨૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૭૮:૨—આ ભવિષ્યવાણી કઈ રીતે મસીહને લાગુ પડી? (w૧૧ ૮/૧ ૧૩ ¶૧૪)
ગી ૭૮:૪૦, ૪૧—આ કલમો પ્રમાણે આપણાં કામો કઈ રીતે યહોવાને અસર કરે છે? (w૧૨-E ૧૧/૧ ૧૪ ¶૫; w૧૧ ૮/૧ ૩૨)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૭૮:૧-૨૧
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32 પત્રિકા. દાનની ગોઠવણ વિશે જણાવો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૫ ¶૬-૭
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૫
મંડળની જરૂરિયાત: (૧૦ મિ.)
“યહોવાએ દરેક વસ્તુઓ બનાવી”: (પ મિ.) ચર્ચા. jw.org/gu પરથી “યહોવાએ દરેક વસ્તુઓ બનાવી” વીડિયો બતાવો. (BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને વીડિયો વિશે સવાલો પૂછો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૫ ¶૧-૬, પાન ૬૦-૬૧ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના