જુલાઈ ૨૫-૩૧
ગીતશાસ્ત્ર ૭૯-૮૬
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?”: (૧૦ મિ.)
ગી ૮૩:૧-૫—આપણને યહોવાના નામની વધારે ચિંતા હોવી જોઈએ (w૦૮ ૧૦/૧ ૧૭ ¶૭-૮)
ગી ૮૩:૧૬—અડગ રહેવાથી અને જુલમ સહેવાથી યહોવાને મહિમા મળે છે (w૦૮ ૧૦/૧ ૧૯ ¶૧૬)
ગી ૮૩:૧૭, ૧૮—આખા વિશ્વમાં યહોવા જ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે (w૧૧ ૫/૧ ૧૮ ¶૧-૨; w૦૮ ૧૦/૧ ૧૯ ¶૧૭-૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૭૯:૯—આ કલમ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (w૦૬ ૮/૧ ૫ ¶૨)
ગી ૮૬:૫—કયા અર્થમાં યહોવા ‘ક્ષમા કે માફ કરવા તૈયાર’ છે? (w૦૬ ૮/૧ ૫ ¶૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૮૫:૮–૮૬:૧૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૧
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૩
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૭ ¶૭-૮
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૨
શું ઈશ્વરનું કોઈ નામ છે?: (૧૫ મિ.) jw.org/gu પરથી શું ઈશ્વરનું કોઈ નામ છે? વીડિયો બતાવો. (સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જાઓ અને ખુશખબર પુસ્તિકા શોધો. એ પુસ્તિકામાં “ખરા ઈશ્વર કોણ છે?” પાઠમાં એ વીડિયો જોવા મળશે.) પછી, આ સવાલોની ચર્ચા કરો: જાહેર જગ્યાએ અને ઘર-ઘરના પ્રચારમાં કઈ રીતે આ વીડિયો બતાવી શકાય? આ વીડિયો બતાવવાથી શું કોઈ સારા અનુભવો થયા છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૫ ¶૭-૧૫
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૩ અને પ્રાર્થના