તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?
ગીતશાસ્ત્ર ૮૩ના કવિ કદાચ લેવી આસાફના વંશના હતા, જે રાજા દાઊદના સમયમાં થઈ ગયા. આ અધ્યાય એવા સમયમાં લખાયો હતો, જ્યારે યહોવાના લોકોને દુશ્મન દેશોથી ખતરો હતો.
-
ગીતકર્તાએ પ્રાર્થનામાં પોતાની સલામતી કરતાં યહોવાના નામને અને તેમના રાજ કરવાના હકને વધારે મહત્ત્વ આપ્યું
-
આજે યહોવાના ભક્તો પર એક પછી એક હુમલો થાય છે. હુમલાને સહન કરવાથી યહોવાને મહિમા મળે છે
-
યહોવા ચાહે છે કે આપણે તેમનું નામ જાણીએ
-
પોતાનાં કાર્યોથી બતાવવું જોઈએ કે યહોવા આપણા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે