જુલાઈ ૪-૧૦
ગીતશાસ્ત્ર ૬૦-૬૮
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો”: (૧૦ મિ.)
ગી ૬૧:૧, ૮—યહોવાને આપેલાં વચનો વિશે પ્રાર્થના કરો (w૯૯ ૯/૧૫ ૯ ¶૧-૪)
ગી ૬૨:૮—પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવીને તેમના પર ભરોસો બતાવો (w૧૫ ૪/૧૫ ૨૫-૨૬ ¶૬-૯)
ગી ૬૫:૧, ૨—જેઓ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તેઓનું યહોવા સાંભળે છે (w૧૫ ૪/૧૫ ૨૨ ¶૧૩-૧૪; w૧૦ ૪/૧ ૧૪ ¶૧૦; it-2-E ૬૬૮ ¶૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૬૩:૩—શા માટે યહોવાની અપાર કૃપા જીવન કરતાં ઉત્તમ છે? (w૦૬ ૬/૧ ૮ ¶૧૪)
ગી ૬૮:૧૮—“માણસો પાસેથી નજરાણાં” કોણ છે? (w૦૬ ૬/૧ ૮ ¶૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૬૩:૧–૬૪:૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
“સાદું જીવન ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે”: (૧૫ મિ.) શરૂઆતમાં લેખની ચર્ચા કરો. પછી, JW બ્રૉડકાસ્ટિંગ પરનો વીડિયો અમે જીવન સાદું બનાવ્યું બતાવો અને ટૂંકમાં એની ચર્ચા કરો. (VIDEO ON DEMAND > FAMILY વિભાગ જુઓ.) યહોવાની ભક્તિમાં વધુ કરવા માટે જીવન સાદું બનાવવા દરેકને ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ પાન ૫૩-૫૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૦ અને પ્રાર્થના