સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૬૦-૬૮

પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો

પ્રાર્થનાના સાંભળનાર, યહોવાની સ્તુતિ કરો

યહોવાને આપેલાં વચનો વિશે પ્રાર્થના કરો

૬૧:૧,

  • પ્રાર્થનામાં પોતાનાં વચનો જણાવવાથી, એને પૂરા કરવા મક્કમ બનીશું

  • ઈશ્વરને સમર્પણ કરવું જ સૌથી મહત્ત્વનું વચન છે

હાન્ના

પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવીને તેમના પર ભરોસો બતાવો

૬૨:૮

  • પ્રાર્થનામાં પોતાના દિલની ઊંડી લાગણીઓ ઠાલવો

  • ખાસ વિષય પર પ્રાર્થના કરીશું તો, યહોવા એનો કઈ રીતે જવાબ આપે છે એ સારી રીતે સમજી શકીશું

ઈસુ

જેઓ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તેઓનું યહોવા સાંભળે છે

૬૫:૧, ૨

  • યહોવા એવા ‘સર્વ લોકોનું’ સાંભળે છે, જેઓ તેમને જાણવા માંગે છે અને તેમની ઇચ્છા પ્રમાણે કરવા માંગે છે

  • આપણે કોઈ પણ સમયે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ

કરનેલ્યસ

તમે જે વિષય પર પ્રાર્થના કરવા માંગતા હો, એ લખો.