સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સાદું જીવન ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે

સાદું જીવન ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરે છે

આજે જીવનમાં ઘણી બાબતોથી આપણું ધ્યાન ફંટાઈ જઈ શકે. વસ્તુઓ ખરીદવા, બીલ ભરવા, સારી સ્થિતિમાં રાખવા, વાપરવા અને એનું રક્ષણ કરવા સમય અને શક્તિ વપરાય છે. ઈસુએ જીવન સાદું રાખ્યું, જેથી માલમિલકત તેમનું ધ્યાન સેવાકાર્યથી ફંટાવી ન દે.—માથ ૮:૨૦.

સેવાકાર્યમાં વધુ કરવા તમે જીવન કઈ રીતે સાદું બનાવી શકો? શું થોડા ફેરફાર કરવાથી તમારા કુટુંબમાંથી કોઈ પાયોનિયર બની શકે? તમે હાલમાં પૂરા સમયની સેવા કરતા હો, તોપણ માલમિલકતને લીધે શું તમારું ધ્યાન ફંટાઈ રહ્યું છે? જીવન સાદું રાખવાથી યહોવાની સેવામાં ખુશી અને સંતોષ મળે છે.—૧તી ૬:૭-૯.

જે બાબતોમાં તમે જીવન સાદું બનાવવા માંગતા હો, એ લખો.