સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૧૬-૨૨

લુક ૧૦-૧૧

જુલાઈ ૧૬-૨૨
  • ગીત ૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ભલા સમરૂનીની વાર્તા”: (૧૦ મિ.)

    • લુક ૧૦:૨૯-૩૨—એક યાજક અને એક લેવી, લુટારાઓનો શિકાર બનેલા યહુદીને મદદ કરવામાં નિષ્ફળ જાય છે [“યરૂશાલેમથી યરીખો જતો માર્ગ” લુક ૧૦:૩૦ ચિત્ર/વીડિયો બતાવો, nwtsty.] (w૦૨ ૯/૧ ૧૬ ¶૧૪-૧૫)

    • લુક ૧૦:૩૩-૩૫—સમરૂની માણસે લુટારાઓનો શિકાર બનેલી વ્યક્તિ પર અજોડ પ્રેમ બતાવ્યો (“એક સમરૂની,” “તેના ઘા પર તેલ તથા દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા,” “ધર્મશાળાલુક ૧૦:૩૩, ૩૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૦:૩૬, ૩૭—આપણે પણ બધાને પ્રેમ બતાવો જોઈએ, નહિ કે ફક્ત પોતાના જ રંગ, જાતિ, દેશ કે સમાજના લોકોને (w૯૮ ૭/૧ ૩૧ ¶૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૦:૧૮—ઈસુએ ૭૦ શિષ્યોને કહ્યું: “હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છે.” ઈસુ શું કહેવા માંગતા હતા? (“હું જોઉં છું કે શેતાન વીજળીની જેમ સ્વર્ગમાંથી પડી ચૂક્યો છેલુક ૧૦:૧૮ અભ્યાસ માહિતી, nwtsty; w૦૮ ૩/૧ ૩૧ ¶૧૨)

    • લુક ૧૧:૫-૯—આ ઉદાહરણ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (“દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ,” “મને હેરાન ન કર,” “સતત આગ્રહલુક ૧૧:૫-૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૦:૧-૧૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, તમે સારી રીતે એને હાથ ધરો છો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. ઘરમાલિક જણાવે છે કે તે જમી રહ્યો છે.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન