સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૨૩-૨૯

લુક ૧૨-૧૩

જુલાઈ ૨૩-૨૯
  • ગીત ૨૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો”: (૧૦ મિ.)

    • લુક ૧૨:૬—નાની ચકલીઓ પણ ઈશ્વરના ધ્યાન બહાર જતી નથી (“ચકલીઓલુક ૧૨:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૨:૭—યહોવા આપણા વિશે બધું જ જાણે છે, એ બતાવે છે કે તેમને આપણામાં બહુ જ રસ છે (“તમારા માથાના બધા વાળ પણ ગણેલા છેલુક ૧૨:૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૨:૭—યહોવાની નજરમાં આપણે ઘણા કીમતી છીએ (cl-E ૨૪૧ ¶૪-૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૩:૨૪—અહીં ઈસુએ આપેલા ઉત્તેજનનો શો અર્થ થાય? (“તમે સખત મહેનત કરોલુક ૧૩:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૩:૩૩—ઈસુએ શા માટે આમ કહ્યું? (“એવું બની ન શકેલુક ૧૩:૩૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૨:૨૨-૪૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૨૧૧ ¶૪-૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • અશક્ત, પણ ભૂલાય નહિ એવા ભક્ત (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:

    • ત્રણ પ્રકાશકોએ કેવા પડકારોનો સામનો કર્યો હતો?

    • યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે તેઓને ભૂલી નથી ગયા?

    • પડકારો છતાં તેઓએ યહોવાની સેવા કરવાનું ચાલું રાખ્યું, એનાથી બીજાઓને કેવું ઉતેજન મળ્યું?

    • મંડળમાં વૃદ્ધ કે અશક્ત ભાઈ-બહેનોને તમે કેવી રીતે પ્રેમ બતાવી શકો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૩ અને પ્રાર્થના