જુલાઈ ૨-૮
લુક ૬-૭
ગીત ૨૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઉદારતાથી માપી આપો”: (૧૦ મિ.)
લુક ૬:૩૭—આપણે બીજાઓને માફ કરીશું તો, બીજાઓ પણ આપણને માફ કરશે (“માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે” લુક ૬:૩૭ અભ્યાસ માહિતી, nwtsty; w૦૮ ૫/૧ ૧૩-૧૪ ¶૧૩-૧૪)
લુક ૬:૩૮—ઉદારતાથી આપવું આપણા સ્વભાવમાં હોવું જોઈએ (“આપતા રહો” લુક ૬:૩૮ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૬:૩૮—આપણે જે માપથી આપીશું, એ જ માપથી આપણને પાછું આપવામાં આવશે (“તમારા ખોળામાં” લુક ૬:૩૮ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૬:૧૨, ૧૩—મહત્ત્વના નિર્ણયો લેતી વખતે આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? (w૦૭ ૮/૧ ૬ ¶૧)
લુક ૭:૩૫—આપણી નિંદા થાય ત્યારે, ઈસુના શબ્દો કઈ રીતે આપણને મદદ કરી શકે? (“પોતાના કાર્યોથી” લુક ૭:૩૫ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૭:૩૬-૫૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૮૫ ¶૪-૫
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૮
યહોવાની જેમ ઉદાર બનો: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવા અને ઈસુએ કઈ રીતે ઉદારતા બતાવી છે?
યહોવા આપણી ઉદારતાને કઈ રીતે આશીર્વાદ આપે છે?
ઉદારતાથી માફી આપવી એટલે શું?
આપણે સમયનો ઉપયોગ કરવામાં કઈ રીતે ઉદાર બની શકીએ?
આપણે કઈ રીતે ઉદારતાથી બીજાના વખાણ કરી શકીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૮ અને પ્રાર્થના