જુલાઈ ૩૦-ઑગસ્ટ ૫
લુક ૧૪-૧૬
ગીત ૨૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખોવાયેલા દીકરાનું ઉદાહરણ”: (૧૦ મિ.)
લુક ૧૫:૧૧-૧૬—ઉડાઉ દીકરાએ મોજમજા અને જલસા પાછળ પોતાની બધી સંપત્તિ વેડફી નાખી (“એક માણસને બે દીકરા હતા,” “નાના દીકરાએ,” “ઉડાવી દીધી,” “મન ફાવે એમ જીવીને,” “ભૂંડો ચરાવવા,” “શિંગો” લુક ૧૫:૧૧-૧૬ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૧૫:૧૭-૨૪—તેણે પસ્તાવો કર્યો અને તેના પ્રેમાળ પિતાએ તેને પાછો સ્વીકાર્યો (“તમારી વિરુદ્ધ,” “મજૂરોમાંના એક,” “પ્રેમથી ચુંબન કર્યું,” “તમારો દીકરો ગણાવાને,” “ઝભ્ભો . . . વીંટી . . . ચંપલ” લુક ૧૫:૧૭-૨૪ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૧૫:૨૫-૩૨—મોટા દીકરાના વલણમાં સુધારો કરવામાં આવ્યો
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૧૪:૨૬—અહીં “ધિક્કારે” શબ્દનો શો અર્થ થાય? (“ધિક્કારે” લુક ૧૪:૨૬ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૧૬:૧૦-૧૩—“બેઇમાન દુનિયાની સંપત્તિ” વિશે ઈસુ પોતાના શિષ્યોને શું સમજાવવા માંગતા હતા? (w૧૭.૦૭ ૮-૯ ¶૭-૮)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૪:૧-૧૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૫-૩૬ ¶૧૪-૧૫
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૦
“હું ઉડાઉ દીકરો હતો”: (૧૫ મિ.) સજાગ બનો! ડિસેમ્બર, ૨૦૦૬, પાન ૧૩-૧૫ પરના લેખને આધારે ચર્ચા.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૭
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૦ અને પ્રાર્થના