સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

હું ઉડાઉ દીકરો હતો

હું ઉડાઉ દીકરો હતો

આ લેખ વાંચો: હું ઉડાઉ દીકરો હતો—મેરોસ વિલિયમ સન્ડેના જણાવ્યા પ્રમાણે (g૧૨/૦૬ પા. ૧૩-૧૫) અને આપેલા સવાલોના જવાબ આપો:

  • ભાઈ મેરોસનું ધ્યાન કઈ રીતે ભક્તિ પરથી ફંટાઈ ગયું?

  • મેરોસનાં માતા-પિતાએ કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

  • લેખમાંથી આ બાબતો વિશે કયો બોધપાઠ શીખવા મળે છે . . .

    • “ધનવાન” બનવા પાછળ દોડ લગાવવી? (૧તિ ૬:૯, ૧૦)

    • ખરાબ સંગત?

    • યહોવાને પ્રાર્થના કરવી?

    • પસ્તાવો અને માફી?