યહોવાના સેવકો તરીકે આપણું જીવન
હું ઉડાઉ દીકરો હતો
આ લેખ વાંચો: હું ઉડાઉ દીકરો હતો—મેરોસ વિલિયમ સન્ડેના જણાવ્યા પ્રમાણે (g૧૨/૦૬ પા. ૧૩-૧૫) અને આપેલા સવાલોના જવાબ આપો:
-
ભાઈ મેરોસનું ધ્યાન કઈ રીતે ભક્તિ પરથી ફંટાઈ ગયું?
-
મેરોસનાં માતા-પિતાએ કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
-
લેખમાંથી આ બાબતો વિશે કયો બોધપાઠ શીખવા મળે છે . . .
-
“ધનવાન” બનવા પાછળ દોડ લગાવવી? (૧તિ ૬:૯, ૧૦)
-
ખરાબ સંગત?
-
યહોવાને પ્રાર્થના કરવી?
-
પસ્તાવો અને માફી?
-