માલ્ટામાં પ્રકાશકો પત્રિકા વાપરી રહ્યા છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જૂન ૨૦૧૬

રજૂઆતની એક રીત

(T-33) પત્રિકા અને બીજા પત્રિકાઓ માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો

ગીતશાસ્ત્ર ૩૭ની સલાહ લાગુ પાળો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ

આપણે સેવાકાર્યમાં શા માટે વીડિયો વાપરવા જોઈએ? એનાથી આપણી શીખવવાની રીતમાં કેવી મદદ મળી શકે?

બાઇબલમાં રહેલો ખજાનો

બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે

આજે બીમારી અને તકલીફોનો સામનો કરી રહેલા વિશ્વાસુ ભક્તોને ગીતશાસ્ત્ર ૪૧માં દાઊદે લખેલા શબ્દોથી હિંમત મળશે.

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવા ભગ્ન હૃદયને નકારતા નથી

ગીતશાસ્ત્ર ૫૧માં દાઊદ જણાવે છે કે ગંભીર પાપને લીધે તેમના પર કેવી અસર થઈ. ભક્તિમાં પાછા દૃઢ થવા તેમને શામાંથી મદદ મળી?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો

સવાલોનો ઉપયોગ કરીને ચર્ચા કરો કે ૧૯૧૪થી ઈશ્વરના રાજ્યએ શું સિદ્ધ કર્યું છે.

બાઇબલમાં રહેલો ખજાનો

“તારો બોજો યહોવા પર નાખ”

ગીતશાસ્ત્ર ૫૫:૨૨માં ઈશ્વરની પ્રેરણાથી દાઊદે આપેલી સલાહ આપણને જીવનની ચિંતાઓ અને મુશ્કેલ સંજોગો સહેવા મદદ કરી શકે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“મને સહાય કરનાર ઈશ્વર છે”

ઈશ્વરે આપેલા વચન માટે દાઊદે ઈશ્વરની સ્તુતિ કરી. બાઇબલની કઈ કલમોએ તમને કપરા સંજોગો સહેવા મદદ કરી છે?