જૂન ૧૩-૧૯
ગીતશાસ્ત્ર ૩૮-૪૪
ગીત ૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે”: (૧૦ મિ.)
ગી ૪૧:૧, ૨—ગરીબોને મદદ કરે છે, તેઓ સુખી છે (w૧૫ ૧૨/૧૫ ૨૪ ¶૭; w૯૧-E ૧૦/૧ ૧૪ ¶૬)
ગી ૪૧:૩—યહોવા પોતાના બીમાર ભક્તોને સાથ આપે છે (w૦૮ ૯/૧ ૧૫ ¶૧૨-૧૩)
ગી ૪૧:૧૨—ભાવિની આશા વ્યક્તિને બીમારી સહેવા મદદ કરી શકે (w૧૫ ૧૨/૧૫ ૨૭ ¶૧૮-૧૯; w૦૮ ૧૨/૧ ૧૪ ¶૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૩૯:૧, ૨—આપણે ક્યારે ચૂપ રહેવું જોઈએ? (w૦૯-E ૫/૧૫ ૪ ¶૫; w૦૬ ૬/૧ ૫ ¶૧૬)
ગી ૪૧:૯—દાઊદના સંજોગોને ઈસુએ કઈ રીતે પોતાના પર લાગુ પાડ્યા? (w૧૧ ૮/૧ ૧૫ ¶૫; w૦૮ ૯/૧ ૧૫ ¶૧૧)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૪૨:૬–૪૩:૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૧.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૧.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૨ ¶૪-૫. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—શું ઈશ્વરનું કોઈ નામ છે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૨
ધરતી આખી ખીલી ઊઠશે: (૧૫ મિ.) ચર્ચા. jw.org પરથી યહોવાના દોસ્ત બનો—ધરતી આખી ખીલી ઊઠશે વીડિયો બતાવો. (ગીત ૨૪) (BIBLE TEACHINGS > CHILDREN વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) પછી, “કમ્પેર: લાઇફ નાઉ એન્ડ ઇન ધ ફ્યુચર” એક્ટિવિટીની ચર્ચા કરતા આ સવાલો પૂછો: નવી દુનિયામાં કેવા ફેરફાર થશે? તમે કેવા આશીર્વાદોની રાહ જુઓ છો? આવનાર ભાવિ વિશે મનન કરવાથી તકલીફો સહેવા કઈ રીતે મદદ મળી શકે?—૨કો ૪:૧૮.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૩૭-૨૩૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના