જૂન ૨૦-૨૬
ગીતશાસ્ત્ર ૪૫-૫૧
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા ભગ્ન હૃદયને નકારતા નથી”: (૧૦ મિ.)
ગી ૫૧:૧-૪—દાઊદે યહોવા વિરુદ્ધ પાપ કર્યું હોવાથી દિલથી પસ્તાવો કર્યો (w૯૩-E ૩/૧૫ ૧૦-૧૧ ¶૯-૧૩)
ગી ૫૧:૭-૯—દાઊદને પોતાની ખુશી પાછી મળે, એ માટે યહોવાની માફી મેળવવાની જરૂર હતી (w૯૩-E ૩/૧૫ ૧૨-૧૩ ¶૧૮-૨૦)
ગી ૫૧:૧૦-૧૭—દાઊદ જાણતા હતા કે ખરો પસ્તાવો કરનારને યહોવા માફ કરશે (w૧૫ ૬/૧૫ ૧૪ ¶૬; w૯૩-E ૩/૧૫ ૧૪-૧૭ ¶૪-૧૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૪૫:૪—સૌથી અગત્યનું સત્ય કયું છે? (w૧૪ ૨/૧૫ ૫ ¶૧૧)
ગી ૪૮:૧૨, ૧૩—આ કલમો પ્રમાણે આપણે શું કરવાની જરૂર છે? (w૧૫ ૭/૧૫ ૯ ¶૧૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૪૯:૧૦–૫૦:૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૪.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-33 પત્રિકાનું પાન ૪.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૩ ¶૧. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—બાઇબલના લેખક કોણ છે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો”: (૧૫ મિ.) સવાલ-જવાબ. jw.org/gu પરથી “ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો” વીડિયો “એક દિવસમાં શિક્ષણ” મથાળા સુધી બતાવો. (સાહિત્ય > વીડિયો વિભાગમાં જાઓ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ ¶૧-૧૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૪ અને પ્રાર્થના