જૂન ૨૭–જુલાઈ ૩
ગીતશાસ્ત્ર ૫૨-૫૯
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તારો બોજો યહોવા પર નાખ”: (૧૦ મિ.)
ગી ૫૫:૨, ૪, ૫, ૧૬-૧૮—દાઊદને ઘણી ચિંતાઓ હતી (w૦૬ ૬/૧ ૮ ¶૧૦; w૯૬ ૪/૧ ૨૭ ¶૨)
ગી ૫૫:૧૨-૧૪—દાઊદનો દીકરો અને વફાદાર મિત્ર તેમને બેવફા બન્યા (w૦૬ ૬/૧ ૮ ¶૧૦; w૯૬ ૪/૧ ૨૯ ¶૬)
ગી ૫૫:૨૨—દાઊદે યહોવાની મદદ પર ભરોસો મૂક્યો (w૦૮ ૩/૧ ૧૯ ¶૯; w૦૬ ૬/૧ ૮ ¶૧૧; w૯૯ ૩/૧૫ ૨૨-૨૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૫૬:૮—“મારાં આંસુઓ તારી કુપ્પીમાં રાખ” એનો શું અર્થ થાય? (w૦૯-E ૬/૧ ૨૯ ¶૧; w૦૮-E ૧૦/૧ ૨૬ ¶૩; w૦૫ ૮/૧ ૨૪ ¶૧૫)
ગી ૫૯:૧, ૨—દાઊદનો અનુભવ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? (w૦૮ ૩/૧ ૨૦ ¶૧૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૫૨:૧–૫૩:૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) કોઈ પણ એક પત્રિકા આપો. છેલ્લા પાન પર આપેલા ક્યૂઆર કોડ પર ધ્યાન દોરો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) પત્રિકા લીધી હોય, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૩ ¶૨-૩. છેલ્લે, jw.orgના આ વીડિયો તરફ ધ્યાન દોરો—બાઇબલ સાચું છે એની ખાતરી આપતા પુરાવાઓ.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૬
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
“મને સહાય કરનાર ઈશ્વર છે”: (૮ મિ.) ચર્ચા. આપેલા સવાલોના શક્ય એટલા વધારે જવાબો મેળવો, જેથી મંડળમાં બધાને ભાઈ-બહેનોના જવાબોથી ઉત્તેજન મળે. (રોમ ૧:૧૨) મુશ્કેલીઓ આવે ત્યારે બાઇબલમાંથી મદદ મેળવવા સંશોધન માર્ગદર્શિકા વાપરવાનું ભાઈ-બહેનોને ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૪ ¶૧૨-૨૧, પાન ૪૮ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના