જૂન ૬-૧૨
ગીતશાસ્ત્ર ૩૪-૩૭
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો”: (૧૦ મિ.)
ગી ૩૭:૧, ૨—યહોવાની ભક્તિ કરવા પર ધ્યાન આપો, દુષ્ટોની સફળતા પર નહિ (w૦૩ ૧૨/૧ ૯-૧૦ ¶૩-૬)
ગી ૩૭:૩-૬—યહોવા પર ભરોસો રાખો, ભલું કરો અને આશીર્વાદ મેળવો (w૦૩ ૧૨/૧ ૧૦-૧૨ ¶૭-૧૫)
ગી ૩૭:૭-૧૧—યહોવા, દુષ્ટોનો નાશ કરશે એની રાહ જોઈએ (w૦૩ ૧૨/૧ ૧૩ ¶૧૬-૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૩૪:૧૮—“આશાભંગ” થયેલાઓ અને “નમ્ર” એટલે કે દુઃખમાં દબાયેલાઓને યહોવા કેવી મદદ આપે છે? (w૧૧-E ૬/૧ ૧૯)
ગી ૩૪:૨૦—ઈસુમાં આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ? (w૧૩ ૧૨/૧૫ ૨૧ ¶૧૯)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૩૫:૧૯–૩૬:૧૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૫
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. “કઈ રીતે કરી શકીએ”માં જણાવેલા મુદ્દા સમજાવવા jw.org/gu પર આપેલા આ વીડિયોનો ઉપયોગ કરો: બાઇબલના લેખક કોણ છે? (સાહિત્ય > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગમાં જાઓ અને ખુશખબર પુસ્તિકા શોધો. એ પુસ્તિકામાં “શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?” પાઠમાં એ વીડિયો જોવા મળશે.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૩ ¶૧૬-૨૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના