સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33 પાન ૧)

સવાલ: જો કોઈ પૂછે કે દુનિયા પર કોણ રાજ કરે છે, તો તમે શું કહેશો? ઘણા ધાર્મિક લોકો કદાચ કહેશે, ‘ઈશ્વર.’ એ વિશે શાસ્ત્ર શું કહે છે, એ જણાવી શકું?

શાસ્ત્રવચન: ૧ યોહાન ૫:૧૯

આમ કહો: આ પત્રિકામાંથી તમને ઘણી માહિતી મળશે.

દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33 પાન ૨)

સવાલ: ઘણા લોકો માને છે કે આ દુનિયા પર ઈશ્વર રાજ કરે છે. પણ જો એમ હોય તો કેમ આટલી બધી દુઃખ તકલીફો છે? શું હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું કે, ઈશ્વર પૃથ્વી પર રાજ કરશે ત્યારે કેવું જીવન હશે?

શાસ્ત્રવચન: ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧

આમ કહો: આ પત્રિકામાં જણાવ્યું છે કે દુનિયા પર કોણ રાજ કરે છે અને ભાવિમાં દુનિયા કેવી હશે.

પત્રિકાઓ

સવાલ: આ સવાલ પર ધ્યાન આપો. [પત્રિકાના પહેલા પાન પર આપેલો સવાલ વાંચો.] તમને શું લાગે છે?

શાસ્ત્રવચન: [પત્રિકાના પાન ૨ પર આપેલી કલમ]

આમ કહો: એ શબ્દોનો તમારા માટે શું અર્થ થાય છે, એ આ પત્રિકા જણાવે છે.

રજૂઆત મારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.