વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ભાવિમાં જે બનવાનું છે એ વિશે આપણે કઈ રીતે જાણી શકીએ?
શાસ્ત્રવચન: યશા ૪૬:૧૦
ફરી મુલાકાત માટે પાયો: શાસ્ત્રમાં આપેલી કઈ ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: શાસ્ત્રમાં આપેલી કઈ ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે?
શાસ્ત્રવચન: માથ ૨૪:૬, ૭, ૧૪
ફરી મુલાકાત માટે પાયો: દુષ્ટ ‘દુનિયાના અંત’ પછી શું બનશે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: દુષ્ટ ‘દુનિયાના અંત’ પછી શું બનશે?
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૪
ફરી મુલાકાત માટે પાયો: શાસ્ત્રની આ ભવિષ્યવાણી ક્યાં પૂરી થશે?