જૂન ૧૧-૧૭
લુક ૧
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ”: (૧૦ મિ.)
[લુકની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
લુક ૧:૩૮—તેમણે નમ્રભાવે પોતાની સોંપણી સ્વીકારી (ia ૧૪૯ ¶૧૨)
લુક ૧:૪૬-૫૫—શાસ્ત્રમાં લખેલા શબ્દો ટાંકીને તેમણે યહોવાની સ્તુતિ કરી (ia ૧૫૦-૧૫૧ ¶૧૫-૧૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૧:૬૯, ફૂટનોટ—અહીં ‘તારણના શિંગનો’ શો અર્થ થાય? (“તારણનું શિંગ” લુક ૧:૬૯ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૧:૭૬—બાપ્તિસ્મા આપનાર યોહાન કયા અર્થમાં ‘યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ’ ગયા? (“તું યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ” લુક ૧:૭૬ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧:૪૬-૬૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૩
મંડળની જરૂરિયાતો: (૮. મિ) વિકલ્પ તરીકે, ૨૦૧૮ના વાર્ષિક વચન વિશે અમુક વિચારો ચમકાવો. (w૧૮.૦૧ ૮ ¶૪-૭)
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦, પાન ૨૮ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૦ અને પ્રાર્થના